PMKVY Online Registration 2024: યુવાઓને મફત તાલીમ સાથે પ્રમાણપત્ર અને ₹ 8000 મળશે, આ રીતે અરજી કરો
MKVY ઓનલાઈન રજીસ્ટ્રેશન 2024 – કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015 માં દેશના નાગરિકો માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય દેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગાર પ્રદાન કરવાનો હતો. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવીને યુવાનો ફ્રીમાં તાલીમ મેળવી શકે છે. આ યોજના હેઠળ 444 થી વધુ કૌશલ્ય અભ્યાસક્રમો ઉપલબ્ધ છે . આ યોજના હેઠળ, તાલીમ પૂર્ણ કર્યા પછી, … Read more